તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:ધોરાજી તાલુકા પંચાયતના મહિલા પ્રમુખને ફરી ટિકિટ

ધોરાજી24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 44 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

ધોરાજી તાલુકા પંચાયત ની ચૂંટણીમાં 16 બેઠક માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન રસીકભાઈ ચાવડાને ભાદાજાળીયા બેઠક ઉપર ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે.

જ્યારે ધોરાજી તાલુકા પંચાયત ની 16 બેઠક માટે ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણીમાં મામલતદાર કે. ટી. જોલાપરા તથા તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા સમક્ષ 44 જેટલાં ફોર્મ ભરાઇને આવ્યા હતા જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે.

આ ચહેરા ચૂંટણી લડશે
​​​​​​​{ ભાદાજાળીયા : નીતાબેન રસીક ભાઈ ચાવડા
{ ભાડેર : સવિતાબેન રાણા ભાઈ ધાંગીયા
{ છાડવાવદર : રામભાઈ ખોડાભાઈ હેરભા
{ જમનાવડ : વિજયાબેન અશોકભાઈ રાઠોડ
{ કલાણા : અશ્વીન ભાઈ છગનભાઈ સોરઠીયા
{ મોટીમારડ-1 : રવી કૂમાર ઈશ્ર્વરભાઈ વડાલીયા
{ મોટીમારડ-2 : ભાવેશ ભાઈ જીણા ભાઈ હુંબલ
{ મોટીવાવડી : ગીરીશભાઈ કાનજીભાઈ કણસાગરા
{ નાની પરબડી : સુરેશભાઈ ગાડૂભાઈ ગજેરા
{ પાટણવાવ : નરેન્દ્રભાઈ ભાયા ભાઈ ગેડા
{ સૂપેડી-1 : ધર્મીષ્ઠાબેન ભરતભાઈ ડઢાણીયા
{ સૂપેડી-2 : ખીમી બેન દેવા ભાઈ કટારા
{ તોરણીયા : હંસાબેન ગજેરા
{ વાડોદર : નીતાબેન ચાવડા
{ વેગડી : આશાબેન ભરતભાઈ મેર
{ ઝાંઝમેર : ચિરાગ ભાઈ રમેશભાઈ દેસાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો