તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:ધોરાજીમાં ભારે ગરમી ઉકળાટ વચ્ચે પવન સાથે વરસાદી માહોલ

ધોરાજી9 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારે ગરમી ઉકળાટ વચ્ચે બપોર પછી પવન સાથે ધોરાજી, જામકંડોરણા અને મંડલીકપુર પંથકમાં વરસાદ પડ્યો હતો. ધોરાજીમાં ગરમી ઉકળાટ વચ્ચે સાંજે એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા પવન સાથે વરસાદ વરસ્યો છે. ભારે ગરમી અને બફારા વચ્ચે વરસાદના ઝાપટા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએે ગરમીથી છુટકારો મળતાં રાહતનો શ્વાસ લીધો હતો. જોકે વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાઇ જવાની અને અનેક વિસ્તારમાં વિજ પુરવઠો ખોરવાઇ જવાની ફરિયાદો ઉઠી હતી. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો