તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ધોરાજીના સ્ટેશન રોડનું વિઠ્ઠલ રાદડિયા નામકરણ

ધોરાજી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધોરાજી સ્ટેશન રોડનું સ્વ વિઠ્ઠલભાઈ રાદડીયા નામકરણ કરવામાં આવ્યું હતું. કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, ધારાસભ્ય લલીતભાઈ વસોયા સહિતના ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂત નેતા માજી સાંસદ સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની સ્મૃતિમાં ધોરાજી નગરપાલિકાએ લોકમાગણી અન્વયે સ્ટેશન રોડને સ્વ વિઠ્ઠલભાઇ રાદડીયા માર્ગ નામ આપવા સર્વાનુમતે ઠરાવ મંજુર કરતા સ્ટેશન રોડનું સ્વ વિઠ્ઠલભાઈ રાદડીયા નામકરણ વિધિ યોજાઇ હતી અને તેમાં કેબીનેટ મંત્રી જયેશ ભાઈ રાદડીયા, ધારાસભ્ય વસોયા, ગોવિંદ ભાઈ રાણપરીયા, પૂર્વ નગરપતિ ડી.એલ.ભાસા સહિતનાએ હાજરી આપી હતી. હવેથી સ્ટેશન રોડ વિઠ્ઠલ રાદડિયા રોડ તરીકે ઓળખાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો