રસીકરણ:ધોરાજીમાં જેસીઆઇ દ્વા૨ા સર્વ૨ોગ નિદાન તથા વેક્સિનેશન કેમ્પ યોજાયો

ધોરાજી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જેસીઆઈ દ્વા૨ા સર્વ૨ોગ નિદાન કેમ્પ, વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે યોજાયેલા કેમ્પમાં ડો. અનીશ દેસાઈ, ડો.ગૌતમ ઠુંમ૨, ડો.નીકુંજ ઠુંમ૨, ડો.શ્યામ માકડીયા, ડો.હાર્દીક માલવી, ડો.ચિ૨ાગ પાનસુ૨ીયા, ડો.કે૨ુલ , ડો.કિશન પ૨સાણીયા, ડો.દિવ્યેશ સાક૨ીયા, ડો. મનોજ, ડો. ભ૨ત ઝાલાવડીયા, ડો.સાગ૨ ભાલાણી, ડો. દીપલ સુત૨ીયા સહીતના તબીબોએ પોતાની સેવા આપીને દર્દીઓને વિનામૂલ્યે રોગનું નિદાન કરી આપ્યું હતું.

તેમજ દવાઓ અાપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંસદ રમેશભાઈ ધડૂક, જયેશ રાદડીયા, ધારાસભ્ય લલીતભાઈ વસોયા, ધર્મેશભાઈ અ૨વિંદભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફ્ળ બનાવવા માટે ધોરાજી જે.સી.આઈ. પ્રમુખ દલસુખભાઈ વાગડીયા તથા ટીમે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...