અકસ્માત:ધોરાજીમાં બાઈક આડે ઢોર પડતાં ચાલકને ઇજા

ધોરાજીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરાજી ખાતે રહેતો યુવાન પોતાનું બાઇક લઇ જેતપુર તરફથી ધોરાજી તરફ આવતો હતો, તે અરસામાં જેતપુર રોડ પર આવેલી ડ્રીમ સ્કુલ પાસે બાઇક આડે ઢોર આવતા સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલક સાહિલ જગદીશ ઉ.25 ને ઇજા થતા 108 મારફતે સરકારી હોસ્પિટલ ખાતે સારવારમા આવેલ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...