તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:પત્નીને બચાવવા જતાં પતિનું દાઝી જતાં મોત

ધોરાજી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધોરાજીમાં રાંધણગેસની નળી લીક થઇ

ધોરાજીમાં રહેણાંકમાં રાંધણ ગેસની નળી લીકેજ થતાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને આગમાં સપડાયેલી પત્નીને બચાવવા જતાં પતિનું ગંભીર રીતે દાઝી જતાં સારવારમાં મોત નિપજ્યું હતું. આગની લપેટમાં આવી જતાં પતિ ગંભીર રીતે દાઝી ગયો હતો અને સારવારમાં તેનું મોત નીપજ્યું હતું. ધોરાજીના પીપળા પાસે રહેતા પ્રફુલભાઇ વેલજીભાઈ પોતાના ઘેર હતા ત્યારે તેના પત્ની રસોઇ કરવા માટે ગેસ ચાલુ કરતા આગ લાગતાં હર્ષાબેન પ્રફુલભાઇએ રાડ પાડતાં બચાવવા માટે પ્રફુલભાઇ વેલજીભાઇ દોડતા દાઝતા બને પતિ પત્ની સારવારમા હોસ્પિટલ ખસેડાયા હતાં. સારવાર દરમ્યાન પ્રફુલભાઇ વેલજીભાઇનું મોત નિપજયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો