તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:નાની મારડ પાસે બાઈક સ્લીપ થતાં ખેડૂતનું મોત, દીકરીને દવા દેવા જતા પિતાને અકસ્માત નડ્યો

ધોરાજી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ધોરાજીના નાની મારડ પાસે બાઈક સ્લીપ થતાં અકસ્માતમાં મેદરડા પથંકના ખેડૂતનું મોત નિપજ્યુ છે. આ અંગે પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ મેંદરડા રહેતા પટેલ વૃધ્ધ પોતાની પુત્રીને દવા દેવા જતા રસ્તામાં ધોરાજીના નાનીમારડ ગામ પાસે બાઈક સ્લીપ થતાં મોત નિપજ્યુ છે.  મેંદરડાના સીમારી (બરવાળા) ગામે રહેતા બાબુભાઈ પોપટભાઈ વેકરીયા (ઉ.વ.65) બાઈક પર જામજોધપુરના માંડાસણ ગામે જતા હતા ત્યારે ધોરાજીના નાની મારડ વાડોદર રોડ પર ગોળાઈમાં બાઈક સ્લીપ થઈ જતા બાબુભાઈને ગંભીર ઈજા થતા મોત નિપજ્યુ હતું. મૃતક બાબુભાઈ માંડાસણ ગામે પોતાની દિકરીને આંચકીની દવા આપવા માટે બાઈક પર જતા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો