તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:જામકંડોરણાના રામપર ગામે દૂધ મંડળી દ્વારા સભાસદોના પરિવારને ચેક વિતરણ

ધોરાજી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામકંડોરણાના રામપર ગામે દૂધ મંડળી દ્વારા સભાસદોના પરીવારને ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જામકંડોરણા તાલુકાના રામપર ગામના ખેડુત અને દુધ મંડળીના સભાસદ એવા ખેડૂત પુત્ર દિનેશભાઇ હિરાભાઇ કોટડીયાનું આકસ્મિક અવસાન થતા તેમના પરીવાર પર વ્રજઘાત થયો હતો, આવી ઘડીમાં તેઓ દુધ મંડળીમાં સભાસદ અકસ્માત પોલીસી હેઠળ તેમના પરીવારજનોને આરડીસી બેંકના ડિરેકટર લલીતભાઇ રાદડીયાના હસ્તે રૂ.પાંચ લાખનો ચેક અર્પણ કરાયો હતો. આ તકે ડેરી ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, પુર્વ ચેરમેન ગોવીંદભાઇ રાણપરીયા, કરણસીંહ જાડેજા,છગનભાઇ ગોંડલિયા, જીતુભાઇ ગોંડલીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો