તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુખદ:ધોરાજીના યુવાને ઝેરી દવા પી લેતાં મોત

ધોરાજી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધોરાજી મા પાવરીયાપરામાં રહેતા યુવાને ઝેરી દવા પી લેતા મોત નિપજતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે પોલીસ મથકેથી જાણવા મળેલી માહીતી મૂજબ ધોરાજીના પાવરીયાપરામાં રહેતા અશ્વિનભાઈ ભનુભાઈ (ઉ.37) એ કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોત નિપજતા પોલીસે મૃતદેહનું પીએમ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...