તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નામકરણ:ધોરાજીનો સ્ટેશન રોડ હવે સ્વ. વિઠલ રાદડિયા રોડ, નગરપાલિકા આજે નામકરણવિધિ કરશે

ધોરાજી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ધોરાજી નગરપાલિકા દ્વારા સ્ટેશન રોડનું સ્વ. વિઠ્ઠલ ભાઈ રાદડિયા રોડ નામકરણ વિધિ રવિવારે કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા સહિતનાની ઉપસ્થિતીમાં કરવામાં આવશે. ધોરાજી નગરપાલિકાના તમામ સભ્યોએ બહુમતીથી ઠરાવ પસાર કરતા રવિવારે સવારે દસ કલાકે બાપુના બાવલા ચોક વિસ્તારમાં વિઠ્ઠલભાઇ રાદડિયાના કાર્યાલય પાસે નૂતન નામકરણ સમારોહનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, ધારાસભ્ય લલીતભાઈ વસોયા, પ્રમુખ ડી એલ ભાષા , હરકિશન ભાઈ માવાણી, વી ડી પટેલ, વિનુભાઈ માથુકિયા વગેરે હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો