વરણી:ધોરાજી BJPના અગ્રણીની કોંગ્રેસ પ્રમુખ પદે વરણી

ધોરાજીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરાજી ભાજપના અગ્રણી કોંગ્રેસમાં જોડાતાં તેમને આવકારીને શહેર કોંગ્રેસ પ્રમુખ પદે વરણી કરાઈ છે. ધોરાજીમાં યુવા ભાજપ પ્રમુખ તેમજ નગરપાલિકામાં કારોબારી ચેરમેન તરીકે પદભાર ભોગવી ચૂકેલા અરવિંદભાઈ વોરાએ ભાજપને રામરામ કરીને કોંગ્રેસમાં જોડાતાં ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ અરવિંદભાઈ વોરાને કોંગ્રેસમાં સમાવી ધોરાજી શહેર કોંગ્રેસનું પ્રમુખપદ અપાવી રાજકીય સોગઠાંબાજી ખેલી છે.

અન્ય સમાચારો પણ છે...