જીતની ખુશી:ધોરાજી ભાજપના કાર્યકર્તાઓએ પેટાચૂંટણીમાં વિજય થતા વિજયોત્સવ મનાવાયો

ધોરાજીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં 8 વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીમાં આઠે આઠ બેઠક પર ભાજપે વિજય મેળવ્યો હતો. ત્યારે દરેક વિસ્તારના કાર્યકરોએ ઉજવણી કરી હતી. આ તકે ધોરાજી ભાજપના કાર્યકર્તાઓએ પેટાચૂંટણીમાં વિજય થતા વિજયોત્સવ મનાવાયો હતો. ભાજપના કાર્યકરોએ એકબીજાના મોઢા મીઠા કરવી જીતની ખુશી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં ધોરાજી ભાજપના પ્રમુખ વિનુભાઇ માથુકિયા, વી.ડી.પટેલ, હરસુખભાઇ ટોપિયા, વિજયભાઇ બાબરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...