તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ધોરાજીના ખેડૂત આગેવાનોની કૃષિબિલ વિરોધમાં રજૂઆત

ધોરાજી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ધોરાજીના ખેડૂત અગ્રણીઓ દ્વારા કૃષિબીલના વિરોધમાં રજૂઆત કરાઈ છે. કૃષિબીલનો વિરોધ રાષ્ટ્રીય સ્તરે ખેડૂતો દ્વારા કરાઈ રહ્યો છે ત્યારે આગેવાનો પંકજ ભાઈ પટેલ તથા ડાયા ભાઈ પટેલ સહિતના ખેડૂતોએ નાયબ કલેક્ટર કચેરી ખાતે કૃષિબીલના વિરોધ અંગે રજૂઆત કરીને રોષ વ્યક્ત કરાયો છે.

ધોરાજી ઉપલેટાના ખેડૂતો પંકજ ભાઈ પટેલ તથા ડાયા ભાઈ પટેલ સહિતના ખેડૂતોએ જણાવ્યું હતું કે ખેડૂતોને આવા લોભામણા વચનો પર વિશ્વાસ નથી. ખેતીના ખાનગીકરણથી ખેડૂતો પાયમાલ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો