તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ધોરાજીમાં જૂના મકાનનો કાટમાળ ધરાશાયી

ધોરાજીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરાજીના ચકલા ચોક વિસ્તારમાં જૂના મકાનનો કાટમાળ અચાનક તૂટી પડ્યો હતો. ધોરાજીનાં ચકલાં ચોક વિસ્તારમાં આવેલા પાનની દુકાન પર આવેલું વર્ષો જૂનુ મકાનનો ભાગ ધરાશાયી થયુ છે. જો કે માત્ર બાઇકમાં જ નુકસાન થયુ છે. સદનસીબે કોઈ જાનહાની થઇ નથી. ત્યારે ધોરાજીમાં ચોમાસું સિઝનમાં તંત્ર દ્વારા જૂના કે જર્જરીત મકાનો અગમચેતીના ભાગ રૂપે દૂર કરવાની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...