તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:મોમીન સમાજના ભાઈ-બહેને MBBSમાં એડમિશન મેળવી ગૌરવ વધાર્યું

ધોરાજી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામકંડોરણાના મુસ્લિમ મોમીન સમાજના ભાઈ- બહેને એમ.બી.બી.એસ.માં એડમિશન મેળવી સમાજનું ગૌરવ વધાર્યુ છે. જામકંડોરણા તાલુકા વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા મુસ્લિમ મોમીન સમાજના અબ્દુલરહીમ ભાઈ વકાલીયાના પુત્ર મોહંમદ અને પુત્રી તનઝીમએ એમબીબીએસ માં એડમિશન લઈ મોમીન સમાજનું ગૌરવ વધારેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો