તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્ય:મોટીમારડથી 75 જેટલા શ્રમિકોને વતન મોકલાયા, શ્રમીકોને ફૂડ પેકેટ, ભોજન તથા આરોગ્ય તપાસણી

ધોરાજી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધોરાજીના મોટીમારડ ગામેથી શ્રમિકોને બસ મારફતે વતન મોકલાયા છે. બીજા રાજયમાંથી ઘણા બધા શ્રમિકો મજૂરી  અર્થે પોતાનુ ગુજરાન ચલાવવા ગુજરાતમાં આવેલ છે. હાલમાં કોરોનાની આફત વચ્ચે બધા મજૂરો પોતપોતાના માદરે વતન તરફ દોટ લગાવી છે ત્યારે  મોટીમારડ વિસ્તારમાં 75 જેટલા શ્રમિકોને માદરે વતન જવાની વ્યવસ્થા કરાઈ છે. શ્રમીકોને ફૂડ પેકેટ, ભોજન તથા આરોગ્ય તપાસણી કરી ને તંત્ર વાહકો દ્વારા શ્રમીકો ને વતન રવાના કરાયા હતા. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો