તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રામાણિકતા:રોકડા 29,800 ભરેલું પાકીટ બાળકોના મન લલચાવી ન શક્યું

ધોરાજી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નબળી આર્થિક પરિસ્થિતિ પર પ્રામાણિકતાનો વિજય

ધોરાજીમાં કોળી સમાજના બે બાળકોએ પ્રમાણિકતા દાખવી છે. બાળકોને મળેલા રોકડ રકમ રૂપિયા 29,800 મૂળ માલિકને પરત કરી ખરા અર્થમાં આર્થિક રીતે નબળા પરિવારના બાળકોએ સાચી પ્રમાણિકતા દર્શાવી હતી. ફરેણી રોડ ખાતે રહેતા અને ધોરાજી કોળી સેનાના પ્રમુખ રમેશભાઇ ઝાપડીયાના પુત્ર ઉમંગ અને તેમના ભત્રીજા દિપકને ધોરાજીના જેતપુર રોડ કાંતિ પાન ચોક પાસેથી જાહેર રસ્તા પરથી પાકીટ મળેલું હતું.

જે તપાસ કરતા તેમાંથી રોકડા રૂપિયા 29800 તેમજ અગત્યના ડોક્યુમેન્ટ પડેલા હતા. ડોક્યુમેન્ટ ઉપરથી ટેલીફોન નંબર મળતાં અને એ નંબર ઉપર બંને બાળકોએ સંપર્ક સાધતા મૂળ માલિક મળી આવેલા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો