તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:જામકંડોરણામાં રસીકરણ અંગે બેઠક યોજાઈ

ધોરાજી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધોરાજીના જામકંડોરણા ખાતે રસીકરણ કામગીરીની તેયારીઓ અંગે નાયબ કલેક્ટરના પ્રમુખ સ્થાને બેઠક યોજાઈ હતી. વિશ્વ વ્યાપી કોરોના મહામારીને નિયંત્રીત કરવા રસીકરણ કારગત થઇ શકે તેમ હોય, ગુજરાત સરકારે રસીકરણ માટે તૈયારીઓ શરૂ કરી છે. સરકારની ગાઇડલાઇન મુજબ ધોરાજી જામકંડોરણા તાલુકા લેવલે રસીકરણની કામગીરીની તેયારીઓની સમીક્ષા કરવા નાયબ કલેક્ટર જી. વી. મીયાણી ના પ્રમુખસ્થાને બેઠક યોજાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો