તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:મોટીમારડમાં 16 વીઘાના ઘંઉના ઊભા પાકમા આગ

ધોરાજી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું તારણ

ધોરાજીના મોટીમારડ ગામે ખેડૂતના 16 વિઘાના ઘંઉના ઉભા પાકમાં વિજલાઈનમાં શોર્ટસર્કિટ થવાથી આગ લાગી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ઘંઉનો ઉભો પાક બળીને ખાક થઈ ગયો છે. આ આગના બનાવના પગલે પીજીવીસીએલના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

મોટીમારડ ગામના ખેડૂતો રૂપેશભાઈ કાલરીયા તથા ગોપાલભાઈ ધનજીભાઈ રાવલીયાના ખેતરમાં આગ લાગવાની જાણ થતા જિલ્લા પંચાયતના સભ્ય વિરલભાઈ પનારા તથા આજુબાજુના ખેડૂતો દોડી જઈને આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો