ઉદ્દઘાટન:ચિત્રાવડમાં 11 કે. વી ખેતીવાડી ફીડરનું ઉદ્દઘાટન કરાયું

ધોરાજીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામકંડોરણાના ચિત્રાવડ ગામે 11 કે.વી ખેતીવાડી ફીડરનું ઉદ્દઘાટન કરાયુ હતુ. 11 કે.વી. ખેતીવાડી ફિડરનું સબસ્ટેશન ખાતે 11 કેવી ચરેલ ખેતીવાડી ફીડર 19.90 લાખના ખર્ચે વિભાજન કરી નવું 11 કે. વી. ખોડીયાર ખેતીવાડી ફીડર ચાર્જ કર્યું હતું. આ તકે યુવા ભાજપ મંત્રી સીદ્ધરાજસિંહ જાડેજા, ઈજનેર પી.વી.સિંઘવ, એસ.વી.પાઘડાર તથા અન્ય આગેવાનો ગ્રામજનોએ ઉપસ્થિત રહીને ખુલ્લુ મુક્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...