તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:કપડા ધોવા ગયેલ મહિલાનો પગ લપસતાં તળાવમાં પડી જતાં મોત

રાણાવાવ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાણાવાવના ભોરાસ સીમનો બનાવ

રાણાવાવના ભોરાસ સીમમા આવેલ તળાવમાં કપડા ધોવા માટે ગયેલ મહિલાનો પગ લપસતા તળાવમાં પડી જતા મહિલાનું મોત નીપજ્યું હતું. રાણાવાવ તાલુકાના ભોરાસ સીમમાં આવેલા તળાવ ખાતે વાડી વિસ્તારમાં રહેતા મુકતાબેન વિઠ્ઠલભાઈ સીગરિયા નામની મહિલા સવારે 11 કલાકે કપડા ધોવા માટે તળાવે ગયા હતા અને તેણીનો પગ લપસતા તળાવમાં ડૂબી ગયા હતા. આ અંગેની જાણ પોરબંદરના ફાયર બ્રિગેડને કરવામાં આવતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાની શોધખોળ હાથ ધરી હતી. સાંજે 5 વાગ્યે આ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવને પગલે મહિલાના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો