ક્રાઇમ:રાણાવાવ ડુંગરમાંથી વોન્ટેડ આરોપી ઝડપાયો

રાણાવાવએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાણાવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એસ.ઝાલા તથા ડી.સ્ટાફના હેડ કોન્સ.સી.ટી.પટેલ તથા સ્ટાફ જરૂરી વોચમાં હોય જે દરમ્યાન સંજયભાઈ વાલાભાઈ તથા જયમલભાઈ સામતભાઇ ને સંયુક્ત રીતે બાતમી રાહે હકિકત મળેલ કે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા સાડા ચાર મહિનાથી નાસતો ફરતો રાણાવાવના વિજફાડિયાનેશ નો ચના હાદા કટારા નામનો શખ્સ ડુંગર વિસ્તારમાં છુપાયેલ છે. જેથી સ્ટાફ દ્વારા જરુરી કોમ્બિંગ ગોઠવી આ આરોપીને ડુંગર વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...