તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:પવનચક્કીનું પાંખીયું લઈને જતો ટ્રક પલટી મારી ગયો

રાણાવાવ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુતિયાણાથી રાણાવાવ રસ્તો સાંજે 5 સુધી બંધ રહ્યો, વાહન ચાલકોને પીપળિયા થઈને જવું પડ્યું

રાણાવાવ જામનગર ટી પોઇન્ટ પાસે પવનચક્કીનું પાંખીયું લઈને જતો ટ્રક રાત્રે 12.10 વાગ્યે પલટી મારી ગયો હતો જેથી કુતિયાણાથી રાણાવાવ રસ્તો શાંજે 5 સુધી બંધ રહેતા વાહન ચાલકોને પીપળીયા થઈને જવું પડ્યું હતું. રાણાવાવ જામનગર ટી પોઇન્ટ પર એક પવનચક્કીનું પાંખીયું લઈને જતો ટ્રક ગઈકાલે 12.10 વાગ્યે પલટી ખાઈ ગયો હતો જેથી રાણાવાવથી રાજકોટ જતો રસ્તો જે કુતિયાણા થઈને રાજકોટ જાય છે તે રસ્તો બંધ થઈ ગયો હતો. આ ટ્રક કુતિયાણા બાજુથી આવતો હતો અને જામનગર તરફ જવા માટે ટી પોઇન્ટ પરથી વળાંક લેતા પલટી મારી ગયો હતો. જેથી કુતિયાણા થી રાણાવાવ રસ્તો બંધ થતાં વાહન ચાલકોને પીપળીયા થઈને જવું પડ્યું હતું જેથી ચાલકોને હાલાકી વેઠવી પડી હતી. આ રસ્તો શાંજે 5 વાગ્યે ખુલ્યો હતો. તસવીર - દિલીપ જોષી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો