માંગણી:મોરારિ બાપુ સાથે અયોગ્ય વર્તન કરનાર પબુભા માણેક માફી માંગે

રાણાવાવએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

 દેવભુમી દ્વારકા ખાતે સંત મોરારી બાપૂ સાથે તે વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે કરેલા અયોગ્ય વર્તન બદલ પબુભા માણેક મોરારી બાપૂની માફી માંગે તેવી માંગણી રાણાવાવના નાગરિકોએ મામલતદારને આવેદન પત્ર પાઠવીને કરી હતી.

અન્ય સમાચારો પણ છે...