તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:ધોરણ 11 ના સામાન્ય પ્રવાહની સળંગ એકમની મંજૂરી મળી

રાણાવાવ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાણા કંડોરણા શ્રી કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત હાઈસ્કૂલને ધોરણ 11 ના સામાન્ય પ્રવાહની સળંગ એકમની મંજૂરી મળી છે જેથી આ વિસ્તારના વિદ્યાર્થીઓને ફાયદો થશે. ટ્રસ્ટ સંચાલિત શ્રી એમ.એમ.કે. હાઈસ્કૂલને ધોરણ 11 સામાન્ય પ્રવાહ ના સળંગ એકમ માટે શાળાના આચાર્ય તથા જિલ્લા અખિલ ગુજરાત શાળા સંચાલક મંડળના મહામંત્રી કરશનભાઇ મોઢા દ્વારા ધારાસભ્ય ને રજુઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો