તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:તરસાઈ ગામે એટીએમ મશીન મુકવા મેનેજરને આવેદન અપાયું

રાણાવાવએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એટીએમ મશીન ન હોવાથી ગ્રાહકોને મુશ્કેલી વેઠવી પડે છે

તરસાઈ ગામે ATM મશીન મુકવામા આવે તેવી માંગ સાથે ગ્રાહકોએ મેનેજરને આવેદન પાઠવ્યું છે. તરસાઈ ગામે એસબીઆઈ બેન્ક આવેલ છે અને આ બેન્કમા અંદાજે 4000 ગ્રાહકોના ખાતા છે. તરસાઈ ગામની આસપાસના ગામોના પણ આ બેન્કમા ખાતા ધારકો છે.

આ બેન્ક પાસે ATM મશીનની જગ્યા છેલ્લા 2 વર્ષથી છે. પણ મશીન મુકવામાં આવ્યું નથી જેથી ગ્રાહકોને બેન્ક સિવાયના સમયમાં નાણાંની જરૂર પડે ત્યારે 23 કિમિ દૂર રાણાવાવની બેન્કના ATM મા આવવું પડે છે જેથી ગ્રાહકોને નાણાંની જરૂર ઉભી થાય ત્યારે ધક્કા ખાવા પડતા હોવાથી મુશ્કેલી પડે છે આથી બહોળી સંખ્યામાં ગ્રાહકોએ સહી કરી આવેદન પત્ર બેન્કના મેનેજરને પાઠવ્યું હતું અને રજુઆત કરી છે કે આ બેન્ક ખાતે ATM મશીન મુકવામાં આવે જેથી ગ્રાહકોને સરળતા રહે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો