તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમ:રાણાવાવ કોંગ્રેસ દ્વારા અહમદ પટેલને શ્રદ્ધાસુમન પાઠવવા કાર્યક્રમ યોજાયો

રાણાવાવ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાણાવાવ કોંગ્રેસ દ્વારા અહમદ પટેલને શ્રદ્ધાસુમન પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તાજેતરમાં અહમદ પટેલનું દુઃખદ નિધન થયું છે ત્યારે તેઓને કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી શ્રધ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા. આ તકે કોંગ્રેસના પ્રમુખ નાથાભાઈ ભુરાભાઇ ઓડેદરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...