તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પોરબંદરમાં યુવાન પર 2 શખ્સનો છરી વડે હુમલો

પોરબંદર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધંધામાં નડતરરૂપ થશે તેવી શંકા રાખી હુમલો

પોરબંદરમાં ફાયનાન્સના ધંધામાં નડતરરૂપ બનશે તેવી શંકાઓ રાખીને એક યુવાન પર ૨ શખ્સોએ છરી વડે હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનો કીસ્સો સામે આવ્યો છે.

પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં રહેતા કેશુભાઇ રાણાભાઇ કારાવદરા નામના યુવાને પોલીસ ફરીયાદ લખાવી જણાવ્યુ હતુ કે, પોતે કોલીખડા ગામ નજીકની હોટલ પાસે હતો તે દરમ્યાન ત્યાં મોટરકારમાં બેસીને ગોપાલ નામનો શખસ તથા કરશન હાજા નામનો શખ્સો આવ્યા હતા અને પોતાના ફાયનાન્સના ધંધામાં કેશુભાઇ નડતરરૂપ બનશે તેવી શંકાઓ રાખીને બન્ને શખ્સોએ કેશુભાઇ પર છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી અને ભૂંડી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી, જે બાબતે કેશુભાઇએ પોલીસ ફરીયાદ કરતા પોલીસે બન્ને આરોપીઓને ઝડપી, ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો