તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રાણાવાવમાં ફટાકડા ફોડતાે યુવાન ઝડપાયો, નિર્ધારીત સમય પહેલા ફટાકડા ફોડતા કાર્યવાહી, જાહેરનામાના ભંગ બદલ પોલીસે કાર્યવાહી કરી

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાણાવાવમાં નિર્ધારિત સમય પહેલા ફટાકડા ફોડતો એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદરમાં કોરોનાને પગલે જિલ્લા મેજીસ્ટ્રેટે દિવાળી તહેવારને ધ્યાને લઇ અને લોકોની સલામતી માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં ફટાકડા ફોડવાનો સમય રાત્રે 8થી 10 નો સમય રાખ્યો છે.

ત્યારે રાણાવાવના આસોપાલવ સોસાયટી ખાતે રહેતો ભનુ રાજશી કેશવાલા નામના શખ્સે નિર્ધારિત સમય પહેલા સોસાયટી પાસે જાહેરમાં ફટાકડા ફોડતો હતો તે દરમ્યાન પોલીસે તેને ઝડપી લીધો હતો અને જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો