તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:પોરબંદરની વી.આર. ગોઢાણિયા મહિલા કોલેજના પ્રોફેસરે નેટની પરીક્ષા પાસ કરી

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરની મહિલા કોલેજના પ્રોફેસરે નેટની પરીક્ષા પાસ કરી છે. પોરબંદરમાં માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર વી આર ગોઢાણીયા મહિલા કોલેજના ઇંગ્લીશ મીડીયમ કોમર્સ કોલેજના પ્રોફેસર જાનકીબેન મહેશભાઈ કોટેચાએ તાજેતરમાં યુ જી સી નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાયેલ નેટ એન ઇ ટી નેશનલ એલીજીબીલીટી ટેસ્ટની પરીક્ષા પાસ કરી છે. આ તકે સંસ્થાના પ્રમુખ ડોક્ટર વિરમભાઈ ગોઢાણિયા, ભરતભાઈ વિસાણા અને બી.એડ કોલેજના ડાયરેક્ટર ડોક્ટર ઇશ્વરભાઇ ભરડા સહિતના સ્ટાફ પરિવાર દ્વારા તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો