કામગીરી:પોરબંદરમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહોળી સંખ્યામાં લોકોએ નામ, સરનામા સહિતના સુધારા કરાવ્યા

પોરબંદરમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાયો હતો જેમા બહોળી સંખ્યામાં લોકોએ નામ, સરનામા સહિતના સુધારા કરાવ્યા હતા.પોરબંદરમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ રવિવારે યોજાયો હતો. જેમાં મતદાર યાદીમાં નવું નામ દાખલ કરવું, ચૂંટણીકાર્ડમાં નામમાં ફેરફાર, નામ કમી કરવું, સ્થળ ફેરફાર સુધારા, વાંધો હોય તો સુધારો સહિતની કામગીરી દરેક બુથ પર કરવામાં આવી હતી.

જેમાં બુથ પર અનેક લોકોએ પોતાના સરનામા ફેરફાર, નામ ચડાવવું, કમી કરવા સહિતની કામગીરીનો લાભ લીધો હતો. આ કામગીરી આગામી તા. 27 અને 28 નવેમ્બરે પણ ઝુંબેશ સ્વરૂપે યોજાશે. જેથી જે લોકોને નામ કમી, ઉમેરવું, સ્થળ સુધારા સહિતની કામગીરી કરાવી લેવા અધિકારીએ અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...