કેન્દ્રીય મંત્રી પોરબંદરમાં:છાંયા ખાતે મન કી બાત કાર્યક્રમમાં ભાગ લેતા કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલા

પોરબંદર6 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રિય પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલાએ લમ્પી સ્કિન ડીસીઝ માટે શરૂ કરાયેલા આઈસોલેસન સેન્ટર મુલાકાત લીધી હતી.જ્યાં તેમને સંસ્થા તેમજ જિલ્લા તંત્રની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ત્યારબાદ કેન્દ્રીય મંત્રીએ પોરબંદર છાયા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં 13 ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દર મહિને યોજાતા મન કી બાત કાર્યક્રમમાં રેડિયોના માધ્યમથી સંભાળ્યો હતો. આ તકે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા,ધારાસભ્ય બાબુ બોખીરીયા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ કાર્યકરો સહિત બહોળી સંખ્યામાં શહેરીજનોએ ઉપસ્થિત રહીને વડાપ્રધાનશ્રીના વક્તવ્યને ધ્યાનપુર્વક સાંભળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...