આત્મહત્યા:પોરબંદરમાં ઝેરી દવા પી બે વૃદ્ધોએ કર્યો આપઘાત, પોલીસે તપાસ હાથ ધરી

પોરબંદર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના કોળીવાડમાં રહેતા જીતેશભાઇ ચીમનભાઇ મારડીયા (ઉ.૫૦) એ કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમનુ દુઃખદ મોત નીપજ્યુ હતુ.   પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં રહેતા રતનબેન માધવજીભાઇ પોરીય (ઉ.૬૨) એ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે અનાજમાં નાખવાના ઝેરી ટીકડાં ખાઇ લેતા તેમનુ મોત નીપજ્યુ હતુ.  આ અંગે વધુ તપાસ કમલાબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.ડી. દેસાઇએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...