તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રદ્ધાંજલી:ઓડદર ખાતે પૂ.બલદેવગીરીજી મહારાજને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સંત વિરાભગતની જગ્યાએ કાર્યક્રમ યોજાયો

પોરબંદરના ઓડદર ગામના ચીરોડાધાર મુકામે આવેલી સંત શ્રીવિરાભગતની જગ્યા ખાતે ગુજરાત રાજ્યના સમસ્ત રબારી સમાજના પૂજ્ય મહંત બલદેવગીરીજી મહારાજને શ્રદ્ધાંજલી અર્પણ કરવા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં બરેજ મઢના રૈયાભાઇ ઉલવા, ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઇ ગરચર, ગોસા રબારી સમાજના ખીમાઆતા, ભીખાભાઇ, કાટવાણા ગામેથી લખમણભાઇ કટારા, દિલીપભાઇ કોડિયાતર, પોરબંદરના બાપા સીતારામ ધૂન મંડળના ધર્મેશભાઇ થાનકી, વાઘજીભાઇ કોડિયાતર, કોલીખડા ધૂન મંડળના પવનભાઇ કોડિયાતર, લાખાભાઇ સિંધલ, મેરૂભાઇ સિંધલ, રાજાભાઇ ગરચર, વિરાભાઇ કોડિયાતર, હરીશભાઇ ગોસીયા વગેરે અનેક રબારી સમાજના ભાઇ-બહેનો હાજર રહીને પૂજ્ય બલદેવગીરીજી મહારાજને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો