હુકુમ:પોરબંદર છાયા પાલિકાના ચીફ ઓફિસરની બદલી;વડનગરના ચીફ ઓફિસર ચાર્જ સંભાળશે

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર સહિત રાજ્યના 42 ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે. જેમાં વડનગરના ચીફ ઓફીસર પોરબંદર ચાર્જ સંભાળશે. પોરબંદર સહિત રાજ્યના 42 ચીફ ઓફિસરની અરસપરસ બદલી કરવામાં આવી છે ત્યારે પોરબંદર છાયા પાલિકા ખાતે ફરજ બજાવતા ચીફ ઓફિસર મનન ચતુર્વેદીની જંબુસર ખાતે બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને વડનગર પાલિકાના ચીફ ઓફિસર મનોજ સોલંકીની નિમણુંક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...