મેઘમહેર:કુતિયાણાના રાજમાર્ગો પર ત્રણથી પાંચ ફૂટ પાણી ભરાયા

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કુતિયાણા શહેરના રાજમાર્ગો પર ત્રણથી પાંચ ફૂટ સુધી વરસાદી પાણી ભરાયા છે. શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા હોવાથી નગરજનો પણ વરસાદી પાણીને નિહાળી રોમાંચિત બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...