તપાસ:પોરબંદરમાં ઇલેકટ્રીકનાં વાયરોની ચોરી

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના પ્રાગાબાપા આશ્રમ સામે આવેલ વિજકચેરીના કંપાઉન્ડમાંથી કોઇ અજાણ્યો શખ્સ રાત્રી દરમ્યાન કંપાઉન્ડની દિવાલ ઠેકી અંદર પ્રવેસી કંપાઉન્ડમાં રાખેલા લોખંડ તથા ઇલેકટ્રીક વાયરો કિંમત આશરે રૂ.૭૯,૫૧૬ નો મુદામાલ ચોરી કરી લઇ જતા પોલીસ ફરીયાદ થઇ છે, પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...