તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:દુકાનમાં રાખવામાં આવેલી દાનની પેટીની ચોરી

પોરબંદર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર શહેરના કડિયાપ્લોટમાં રહેતા અને કસ્તુરબા ગાંધી રોડ પર ગાંધી સોડા શોપ નામની દુકાન ધરાવતા મિતેષભાઇ સવજાણીએ પોતાની દુકાનમાં સદભાવના ટ્રસ્ટ દ્રારા વૃધ્ધાશ્રમના ફંડ માટે એક દાનની પેટી સાઇડમાં મુકેલ હતી જે પેટીને કોઇ અજાણ્યો ઇસમ નજર ચૂકવી, ચોરી કરી લઇ જતા પોલીસ ફરીયાદ કરવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...