તસ્કરી:રાતીયા ગામે મહિલાના સોનાના લોરીયાની ચોરી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રીના સુતા હતા ત્યારે કાનમાંથી લોરીયા કાઢી ગયું

પોરબંદર જિલ્લાના રાતીયા ગામે એક મહિલા ખુલ્લામાં સુતા હતા ત્યારે તેના કાનમાંથી કોઇ અડધા તોલાના લોરીયા ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.પોરબંદર જિલ્લાના રાતીયાનેશ ગામે ગત તા. 11-05-2022 ના રોજ લખમીબેન રામાભાઇ મોરી નામની મહિલા પોતાના ઘરે ફળીયામાં સુતા હતા ત્યારે ગોરધન બોઘાભાઇ ઢાપા નામનો પીથલપર ભાવનગરનો રહેવાસી શખ્સ લખમીબેનના કાનમાંથી સોનાનું લોરીયું આશરે અડધો તોલા સોનાનું કિંમત રૂ. 20000 નું કાઢી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગે પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે ગુન્હો નોંધીને વધુ તપાસ માધવપુર પોલીસ સ્ટેશનના PSI એમ. એલ. પરમારે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...