ક્રાઇમ:ખીજદળના પાટિયા પાસેથી બાઇકની ચોરી

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાણાકંડોરણા ગામની પૂંજાપરા ધારમાં રહેતા લખમણભાઇ કરમણભાઇ કોડીયાતર નામના આડેધે પોતાનું મોટરસાઇકલ નં.- GJ-25-R-7881 ને રાણાકંડોરણા નજીકના ખીજદળ ગામના પાટીયા પાસે હાઇવે રોડ પર પાર્ક કર્યુ હતુ, તે દરમ્યાન કોઇ અજાણ્યો તસ્કર આ મોટરસાઇકલની ચોરી કરી ઉઠાવી ગયો હતો, બનાવની પોલીસ ફરીયાદ કરાતા પોલીસે ગુનો નોંધી વધુ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...