તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:કુતિયાણામાં ડૂબી જવાથી મહિલાનું મોત નિપજ્યું

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ટીંબીનેશ વિસ્તારમાં રહેતા ખીમાઇબેન રૂડાભાઇ કોડિયાતર (ઉ.૨૫) નામના પરણિતા નજીક આવેલા એક તળાવમાં પાણી ભરવા માટે ગયા હતા તે દરમ્યાન અકસ્માતે તળાવના પાણીમાં પડી ગયા હતા અને પાણીમાં ડૂબી જવાથી તેમનું મરણ નીપજ્યુ હતુ, તેમનું અપમૃત્યુ નીપજતા તેમના પરીવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...