તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપીને LCBએ ઝડપી લીધો

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એન.એમ.ગઢવીના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના પેટ્રોલીંગમા હતો તે દરમ્યાન ચોકકસ હકિકતના આધારે રાણાવાવ પોલીસ મથકે નોંધાયેલ પ્રોહીબિશનના ગુન્હાના કામેનો નાસતો ફરતો આરોપી કરશન જેસા મોરી રહે.ફુલઝળ નેસ, તા. રાણાવાવ વાળાને ગંડીયાવાળાનેસ ખાતેથી પકડી પાડી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો