તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગદર્શન:મહિલા,બાળ વિકાસ વિભાગની કચેરી દ્વારા તાલીમ કારોને માર્ગદર્શન અપાયું

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહિલા કલ્યાણ અધિકારી અને પૂર્ણ કન્સલ્ટન્ટની ઉપસ્થિતિમાં તાલીમ કાર્યક્રમમાં બાળ જાતિ દરમાં સુધારો કરવા, બાળકીનું શિક્ષણ પ્રમાણ વધારવા અને ડ્રોપ આઉટ કિશોરીઓના શાળામાં પુનઃ પ્રવેશ ઉપરાંત શાળાઓએ ન જવા માંગતી કિશોરીઓને જે વિષયમાં રૂષિ હોય એમને વિવિધ કોર્સ માટે કૌશલ્ય વર્ધક કેન્દ્ર સાથે અસરકારક જોડાણ કરી દીકરીઓમાં પોષણનું પ્રમાણ ઘટાડવું, મહિલા યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી અપાઇ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો