તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:પોરબંદર જિલ્લામાં તાપમાનનો પારો 2 ડિગ્રીથી વધુ ઉચકાયો

પોરબંદર24 દિવસ પહેલા
 • કૉપી લિંક

પોરબંદરમાં ગઇકાલ કરતા આજે તાપમાનના પારામાં ૨ ડીગ્રી જેટલો વધારો નોંધાતા આજે જીલ્લામાં ઠંડીનુ પ્રમાણ ઘટી ગયુ છે. દરીયા કાંઠે આવેલા પોરબંદર પંથકમાં શિયાળાની મોસમમાં તાપમાન ૭ થી ૧૫ ડીગ્રીની વચ્ચે રહેતુ હોય, જીલ્લામાં શિયાળાની અસર વર્તાઇ રહી છે.

ગઇકાલે લઘુતમ તાપમાન ૧૧.૯ ડીગ્રી નોંધાયુ હતુ જેના કારણે ગઇકાલે ઠંડીનુ પ્રમાણ સવિશેષ રહ્યુ હતુ, જ્યારે આજે તાપમાનમાં વધારો થતા આજનુ લઘુતમ તાપમાન ૧૪.૦ ડીગ્રી નોંધાતા ઠંડીનું પ્રમાણ ઘટી ગયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો