તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:પોરબંદર જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખનું ખારવા સમાજ દ્વારા સન્માન કરાયું

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખારવા સમાજ પંચાયત મઢી ખાતે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટ સહિતના અગ્રણીઓ દ્વારા નવનિયુક્ત પ્રમુખને સાલ ઓઢાડી હારતોરા કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો