તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આશા:નવા કૃષિ બિલથી ખેડૂતોને નવા વિકલ્પો મળશે

પોરબંદર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તેમાટે પણ જહેમત હાથ ધરવામાં આવી રહી છે નવા કૃષિ બિલથી ખેડૂતોને નવા વિકલ્પો મળી રહેશે અને ખેડૂતોને છલ કપથી કાયદાકીય સુરક્ષા પણ મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો