તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:પોરબંદરમાં તાપમાનનો લઘુતમ પારો 13.6 ડિગ્રી

પોરબંદર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પરમદિવસે 16 ડિગ્રી લઘુતમ પારો રહ્યો હતો

પોરબંદરમાં પરમદિવસે 16 ડીગ્રી લઘુતમ પારો રહ્યો હતો જ્યારે આજે તાપમાનનો પારો 13.6 ડીગ્રી નોંધાયો છે. પોરબંદરમાં આજે તાપમાનનો પારો 13.6 ડીગ્રી નોંધાયો છે. તાપમાનનો પારો વધઘટ થઈ રહ્યો છે. ગઈકાલે તાપમાનનો લઘુતમ પારો 14.4 રહ્યો હતો. અને પરમદિવસે સવારે લઘુતમ તાપમાન 16 ડીગ્રી નોંધાયું હતું.

ત્રણ દિવસમાં પોરબંદરમાં ઠંડીમાં મહદઅંશે રાહત જોવા મળી રહી છે. પરમદિવસે સાંજે મહત્તમ તાપમાન 31.4 નોંધાયું હતું જ્યારે ગઈકાલે 30.5 અને આજે શાંજે 5:30 કલાકે મહતમ તાપમાન 30.2 અને શાંજે લઘુતમ તાપમાન 19.0 ડીગ્રી નોંધાયું છે. આમ સવારે 13.6 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે જેથી શહેરીજનોને ઠંડીમાં રાહત મળી રહી છે. અને સવારે તેમજ બપોરે હૂંફાળો માહોલ રહ્યો હતો. જ્યારે શાંજે પણ ઠંડીમા મહદઅંશે રાહત જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો