તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેર ની રોશની:પોરબંદર શહેર રોશનીથી ઝગમગી ઉઠ્યું, તહેવારની ઉજવણીમાં સૌ કોઈ સહભાગી બન્યા છે.

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં કોરોના વાયરસની મહામારીના કારણે છેલ્લા ઘણા સમયથી લોકો કામકાજ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા ત્યારે દિવાળીનો તહેવાર નજીક આવતાં જ આનંદ અને ઉત્સાહથી તહેવારની ઉજવણીમાં સૌ કોઈ સહભાગી બન્યા છે. અને સરકારી ઈમારતો સહિત શહેરની ખાનગી ઇમારતોમાં પણ લોકોએ લાઇટ ડેકોરેશન કર્યું હતું. આમ શહેર રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું.

પોરબંદરમાં લોકોએ આ વખતે મન મુકીને ફટાકડાની ખરીદી કરી છે. ગઈકાલે બાળકોથી માંડીને વૃદ્ધોએ ફટાકડા ફોડી આંનદ માણ્યો હતો. પોરબંદરવાસીઓએ સમય મર્યાદામાં વિવિધ આકર્ષક ફટાકડા ફોડી મોજ માણી હતી. વિવિધ રંગબેરંગી ફટાકડાથી વાતાવરણ પણ રંગીન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો