કાળજાળ ગરમી:પોરબંદરમાં તાપમાન યથાવત, તાપમાન ૩૬.૦ ડીગ્રી નોંધાયુ

પોરબંદર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં ઉનાળાની મૌસમ દરમ્યાન ગત વર્ષ કરતા આ વર્ષે ગરમીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યુ છે. જોકે તેમછતાં સોમવારે નોંધાયેલ મહતમ તાપમાન ૩૬.૩ હતુ, જેમાં  મંગળવારે ગરમીમાં રાહત થતા તાપમાન ૩૬.૦ ડીગ્રી નોંધાયુ હતુ અને બુધવારે ગરમીમાં વધુ આંશીક રાહત થતા મહતમ તાપમાન ૩૫.૪ ડીગ્રી નોંધાયુ હતુ, આજે મહતમ તાપમાન ૩૫.૧ ડીગ્રી નોંધાતા ગરમીનું પ્રમાણ યથાવત રહ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...