તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડક કાર્યવાહી:ગ્રાહકોની ભીડ એકઠી કરનાર ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં કોવિડ-19 અંગે પ્રસિધ્ધ કરવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરીનાર અલ્પેશ ધનસુખભાઇ સલેટ, મનોજ પ્રાણલાલ ગોવીંદ, પ્રતિક નાથાલાલ હરચરી, પ્રકાશ ભનુભાઇ કીડીયા, આ ઉપરાંત જિલ્લાના રાણાવાવમાં બસીરમીયા રજાકમીયા સૈયદે પોતે માસ્ક પહેર્યા વગર રાણાવાવના મેઇન રોડ પર પોતાની ઇંઢાની રેકડી આસપાસ ભીડ ભેગી કરી બેદરકારી ભર્યુ કૃત્ય કર્યુ હતુ. જિલ્લામાં ગ્રાહકોની ભીડ એકઠી કરી સંક્રમણ ફેલાવનાર ધંધાર્થીઓ સામે પોલીસે લાલઆંખ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો